પથ \(ab\) માટે, \((\Delta U)_{ab} = 7000 J\)
\( \Delta U = \mu C_V\Delta T ⇒ 7000 = \mu × 5/2 R × 700 = \mu = 0.48 \)
પથ \(ca\) માટે : \((\Delta Q)_{ca}= (\Delta U)_{ca }+ (\Delta W)_{ca} ….. (i)\)
\( ( (\Delta U)_{ab} + (\Delta U)_{ca } = 0 ) \)
\( 7000 + 0 + (\Delta U)_{ca} = 0 ⇒ (\Delta U)_{ca} = - 7000 J….. (ii) \)
\((\Delta W)_{ca} = P_1(V_1 - V_2) = \mu R(T_1 - T_2)\)
\(= 0.48 × 8.31 ×(300 - 1000) = -2792.16 J ….. (iii)\)
\((i), (ii)\) અને \((iii)\) ને ઉકેલતાં, \((\Delta Q)_{ca} = -7000 - 2792.16 = -9792.16 J = -9800 J\)
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સમતાપી પ્રક્રિયા | $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
$B$ સમોષ્મી પ્રક્રિયા | $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
$C$ સમકદ પ્રક્રિયા | $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
$D$ સમદાબ પ્રક્રિયા | $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.