બાયસિંગ કર્યા વગરના $p-n$ જંકશનમાં, હોલ $p-$ વિસ્તારમાંથી $n-$ વિસ્તારમાં વિસરણ (Diffuse) પામે છે કારણ કે, 
  • A$n-$ વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રૉન તેમને આકર્ષે છે. 
  • B
    તેઓ સ્થિતિમાન તફાવતના કારણે જંકશનમાં થઈને ગતિ કરે છે.
  • C$p-$ વિસ્તારમાં હોલની સંખ્યા-ઘનતાળ-વિસ્તાર કરતાં વધુ હોય છે.
  • D
    ઉપરના બધા. 
Easy
Download our app for free and get startedPlay store
b
The diffusion of charge carriers across a junction takes place from the region of higher concentration to the region of lower concentration. In this case, the \(p-\) region has greater concentration of holes than the \(n-\)region. Hence, in an unbiased \(p-n\) junction, holes diffuse from the \(p-\)region to the \(n-\)region.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધધાતુ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 2
    આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ $.............$ છે.
    View Solution
  • 3
    જ્યારે ટ્રાન્ઝિસ્ટરને $CB$  ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયર તરીકે વાપરવામાં આવે છે ત્યારે પ્રવાહ ગેઇન $0.8 $ મળે છે. જો બેઝ પ્રવાહમાં $6 mA$ નો ફેરફાર થતો હોય, તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર .......  $mA$  છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
    View Solution
  • 5
    અંર્તગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.તો બર્હિગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ
    View Solution
  • 6
    અર્ધવાહકમાં ડોનર અશુદ્વિ ઉમેરતાં તે કયા પ્રકારનું અર્ધવાહક બને?
    View Solution
  • 7
    $10 \mathrm{~V}$ ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ રેગ્યુલેટર (નિયામક) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ_________છે.
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ પરિપથમાં, $Y = 1$ આઉટપુટ મેળવવા માટે ઇનપુટ શું હોવું જોઈએ?
    View Solution
  • 9
    જર્મેનિયમમાં એલ્યુમિનિયમનું પ્રમાણ $ \sim 10^{21} atoms/m^3$ છે,શુધ્ધ અર્ધવાહકમાં ઇલેકટ્રોન હોલની સંખ્યા ઘનતા $ \sim {10^{19}}/{m^3} $ છે,તો અશુદ્વિ ઉમેરયા પછી ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા કેટલી થાય?
    View Solution
  • 10
    નીચેની સંજ્ઞા શું દર્શાવે છે?
    View Solution