એરોમેટીક આલ્ડી હાઇડ અને કિટોન તેમના અનુવર્તીં એલીફેટિક આલ્ડીહાઇડ અને કિટોન કરતા ઓછા સક્રિય હોય છે.
આથી ક્રિયા શીલતાનો ક્રમ નીચે પ્રમાણે થશે.
\(H_2C=O\) \( >\) \(RCHO\) \( >\) \(ArCHO\) \( >\) \(R_2C=O\) \( >\) \(Ar_2C=O\)