d $K^{\oplus}$ cation is larger and is likely to be less effective in chelation, so that attack on the $p-$ posltlon with therefore become more competitive.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાયક્લોહેઝેનોનની ડાય મિથાઇલ એમાઇન સાથે ઉદ્દીપકીય જથ્થાના એસિડ સાથે પ્રક્રિયા કરતા મળતા પદાર્થમાથી પ્રક્રિયા દરમીયાન સતત પાણી દૂર કરવામા આવે છે. તો મળતા પદાર્થને સામાન્ય રીતે શુ કહે છે ?
${C_4}{H_{10}}O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે. જે ટોલેન્સ પ્રક્રિયાનું રિડકશન કરતો નથી. તો મૂળ પદાર્થ ક્યો હશે?
$C_4H_{10}O$ પદાર્થ તેના ઓક્સિડેશનથી $C_4H_{8}O$ આપે છે. જે ઓક્ઝાઇમ અને આયોડોફોર્મ કસોટી આપે છે.મૂળ પદાર્થ સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રકિયાથી $C_4H_8$ આપે છે. તો સંયોજનનુ સૂત્ર શું હશે ?