Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીને $R$ ત્રિજયાનો ગોળો ધારવામાં આવે છે. જો પૃથ્વીની સપાટીથી $ R$ ઊંચાઇએ એક પ્લેટફોર્મ ગોઠવવામાં આવેલું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv $ છે, જયાં $v $ એ પૃથ્વીની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું હશે?
જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?