Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
$X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.