પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$ (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
Diffcult
Download our app for free and get started
b $CHCl_3$ $15\,ppm$ અથવા $106$ ગ્રામમાં હાજર અથવા મિલી $H_2O$ $15$ ગ્રામ $CHCl_3$ ધરાવે છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$ બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
સાંદ્ર સક્યુરિક એસીડ વ્યાપારી ધોરણે વજનથી $95\%\,\,H_2SO_4$ તરીકે મળે છે. જો આ વ્યાપારીક એસિડની ધનતા $1.834\,g\,cm^{-3},$ હોય તો આ દ્રાવણની મોલારિટી જણાવો.