દળ $=$ ઘનતા $\times$ કદ $= 1.85$ $\times$ $100$
$CCl_4$ નું દળ = $W_0$ $ = 158 $ ગ્રામ
દ્રાવ્યનું વજન $=$ $W$ $= 0.5$ ગ્રામ, $CCl_4$ નો અણુભાર $=$ $M_0$ $= 154 $ ગ્રામ/મોલ
દ્રાવ્યનો અણુભાર $=$ $M$ $ = 65$ ગ્રામ/મોલ, દ્રાવકનું બાષ્પદબાણ $=$ $p^0$ $= 143$ મિમી
$\frac{{{p^0} - p}}{{{p^0}}} = \frac{n}{{n + N}}$
$ \Rightarrow \,\,\frac{{{p^0} - p}}{{{p^0}}} = \frac{n}{N}(n < < < N)$
$p^0$ $=$ શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ,$p$ $=$ દ્રાવણનું બાષ્પદબાણ, $n$ $=$ દ્રાવયના મોલ,
$N$ $=$ દ્રાવકના મોલ
$\therefore \frac{{{p^0} - p}}{{{p^0}}} = \frac{{W \times {M_0}}}{{M \times {W_0}}}$
પરથી સ્વ્પ્રયત્ન કરો.
(યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)