કેટલાક સંકીર્ણ આયનની ભૂમિતિ નીચે આપેલ છે. સાચો જવાબ પસંદ કરો.

$(1) $ $[Ag(NH_3)_2]^{+}$ - રેખીય

$ (2) $ $[MnCl^4]^{2-}$ - ચતુષ્ફલકીય

$(3) $ $[Cu(NH_3)_4]^{2+}$ - ચોરસ સમતલ 

$(4) $ $[Ni(CN)_4]^{2-}$ - ચોરસ સમતલ

Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Fe(CO)_5$ નું $IUPAC$ નામ.......છે.
    View Solution
  • 2
    $[CO(NH_3)_4Cl_2]^{+}$ આયનમાં કેટલા સમઘટક સ્વરૂપો શક્ય છે?
    View Solution
  • 3
    નીચેનાં પૈકી કયું સંકીર્ણ $AgNO_3$ ના દ્રાવણ સાથે અવક્ષેપ આપતું નથી?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજનનો સવર્ગ આંક 6 છે ?
    View Solution
  • 5
    ટ્રાયફીનાઈલ ફોસ્ફીન = .....
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ સંયોજન જે પેરામેગ્નેટિક અને રંગીન બંને છે?
    View Solution
  • 7
    $298\ K$ એ નીચેનામાંથી કયાં સંકીર્ણ સૌથી વધુ સ્થિરતા ધરાવે છે?
    View Solution
  • 8
    $\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?
    View Solution
  • 9
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ એક યુગ્મ સમઘટક અને સમઘટકતાના પ્રકાર સાચા છે? તો આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ લખો?

    $(1)\ [CO(NH_3)_5(NO_2)]Cl$ અને $[CO(NH_3)_5(ONO)]Cl_2$ લીન્કેજ

    $(2)\ [Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ સવર્ગ

    $(3)\ [Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2)]Cl_2$ આયનીકરણ

    View Solution