(મુક્ત $CO$ માં $C-O$ બંધલંબાઇ $1.128\,\mathop A\limits^o $ છે.
$(I)$ પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે
$(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે
$(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે
$(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે