Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
એક સ્લિટની પહોળાઈ $a$ પર $5000 \;\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે મળતા વિવર્તનમાં $ 30^o $ ના ખૂણે પ્રથમ ન્યુનતમ મળે છે. પ્રથમ ગૌણ મહત્તમ કેટલા કોણે દેખાશે?
યંગના બે સ્લિટ પ્રયોગમાં જ્યાં સમાન કંપવિસ્તારવાળા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે $\pi / 3$ અને $\pi / 2$ હોય, તેવા પડદા પરના બે બિંદુઓ $P$ અન $Q$ આગળની તીવ્રતાનો ગુણોત્તર $......$ છે.
એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?