Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કણોનું તંત્ર જે ગોળાકાર રીતે સમપ્રમાણ ગુરત્વાકર્ષણ તંત્ર છે તેની દળ ઘનતા $\rho=\left\{\rho_0, r \leq R\ 0, r > R\right.$ છે.જ્યાં $\rho_0$ અચળ છે. વર્તુળાકાર ગતિ કરે છે. તંત્રના કેન્દ્રથી $v \rightarrow r$ નો આલેખ $(0 < r < \infty)$
પૃથ્વી પરથી પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \,km / s$ છે. ધારો કે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રનાં દળ અને ત્રિજ્યા કરતાં $81$ અને $4$ ગણી છે. તો ચંદ્રની સપાટી પરથી નિષ્કમણ વેગ $km / s$ માં શું હશે ?
એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
બે ગ્રહો $A$ અને $B$ ની અનુક્રમે ત્રિજ્યાઓ $R$ અને $1.5\,R$ તથા ધનતાઓ $\rho$ અને $\rho / 2$ છે. $B$ અને $A$ ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.
$m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.