કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
  • A
    અંતઃકોષરસજાળ
  • B
    ગોલ્ગીકાય
  • C$1$ અને $2$ બંન્ને
  • D
    કણાભસૂત્ર
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસપટલ મુખ્યત્વે ધરાવે છે.
    View Solution
  • 2
    સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે?
    View Solution
  • 3
    રંગસૂત્રોના સ્થળાંતરણ માટે કોષરસકંકાલનો કયો એકમ જવાબદાર છે?
    View Solution
  • 4
    કોષરસસ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 6
    જીવાણુકોષમાં મુખ્ય $DNA$ ઉપરાંત આવેલ નાના ગોળાકાર $DNA$ ને શું કહે છે ?
    View Solution
  • 7
    ફક્ત એક જ બાહ્યપટલ જોવા મળે છે.
    View Solution
  • 8
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

         કોલમ   $X$       કોલમ    $Y$
      $(1)$  વનસ્પતિ કોષદિવાલ   $(P)$  પ્રોટીન
      $(2)$  બેકટેરિયલ કોષદિવાલ   $(Q)$  સેલયુલોઝ
      $(3)$  ફુગની કોષદિવાલ   $(R)$  એમિનો સુગર
      $(4)$  વાઇરસની કોષદિવાલ   $(S)$  કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ

     

    View Solution
  • 9
    કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
    View Solution
  • 10
    નીચે આપેલ પ્રાણીકોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરશે ?
    View Solution