
વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.
વિધાન ($I$) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે.
વિધાન ($II$) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :


