Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CO_2$ અને $H_2O$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-97 \,kcal$ અને $-68\, kcal $ છે. બેન્ઝિનની દહન ઉષ્મા $-783 \,kcal$ છે. તો બેન્ઝિનની નિર્માણ ઉષ્મા કેટલા .......$kcal$ ?
એક આદર્શ વાયુ ના ત્રણ moles ને $5$ atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમ તાપીય રીતે $60 \mathrm{~L}$ થી $20 \mathrm{~L}$ દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિયમ $Q$ એ - ............. Lit. atm છે.