Question
કિમત શોધો: $\left(25^{3}+5^{2}\right)+5^{3}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવાળો $48$ વર્ષ છે, તો ઉંમર શોધો. જ્યોતિની હાલની ઉમર શોધો .
મહમદભાઈએ એક બૅન્કમાંથી રૂ.$28,000$ સાદા વ્યાજે $7.5\%$ ના દરે વ્યાજે લીધા. અમુક મુદત પછી તેમણે વ્યાજના રૂ. $4200$ ભરવા પડ્યા, તો મુદત શોધો.
રેખા $XY$ દોરો. તેની બહાર ઉપરના ભાગમાં એક બિંદુ $Z$ લો. $Z$ માંથી પસાર થતી $\overleftrightarrow{XY}$ ને સમાંતર રેખાની રચના પરિકર અને માપપટ્ટીથી કરો અને રચનાના મુદ્દા લખો.
નીચેની સંમેય સંખ્યાઓને સમાન હોય તેવી ત્રણ સંમેય સંખ્યાઓ લખો : $ (\frac{-1}{7}) $
સાદું રૂપ આપો : $\frac{7^3 \times 4^5}{7 \times 2 \times 4^4}$
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{2^3\times 3^4\times 5^5}{5^4\times 3^3\times 2^2}$
પૂર્ણ ભરેલી ટાંકીમાંથી વપરાયેલ પાણીનો $7\%$ જથ્થો $490$ લિટર છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો :
શોધો : $(i) 1\frac{1}{2}$ અને $ 5\frac{4}{5}$ બંનેના $ 2\frac{1}{4}$
 
જમીનથી લંબ રહેલા એક $32$ મીટર ઊંચા સળિયાને જમીનથી $12$ મીટરની લંબાઈએથી વાળીને તેનો છેડો જમીનને અડાડવામાં આવે, તો સળિયાના બે છેડા વચ્ચેનું અંતર શોધો.
બાદબાકી કરો: $\frac{11}{12}-\frac{5}{24}$