Question
કિંમત મેળવો:
$(1002)^2$

Answer

1004004

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $(1) x^{3}-x^{2}-(2+\sqrt{2}) x+\sqrt{2}$
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x – y = 5$
$ x^3 + 9x^2 – 4x – 12 $ નો એક અવયવ $x +1$ છે કે કેમ તે તપાસો .
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $82\times 85$
$ 2\over3 $ અને $ 4\over5 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ બહુપદીમાં $ x^2 $ નો સહગુણક લખો:
$4+7 x+3 x^2$
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$8 x^5+3 x^2-4 x+7$
સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં $AB \| DC, BD$ વિકર્ણ છે. અને $AD$ નું મધ્યબિંદુ $E$ છે. $E$ માંથી $AB$ ને સમાંતર અને $BC$ ને $F$ માં છેદતી એક રેખા દોરી છે. $F$ એ $BC$ નું મધ્યબિંદુ છે તેમ બતાવો.
બહુપદી $p(x) = 4x - 1 $નું શૂન્ય $ x = 4, \frac{1}{4} $ છે કે નહિ તે ચકાસો.
જો $\sqrt{2}=1.4142$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ-સ્થળ સુધી શોધો.