Question
કિંમત મેળવો:
$88 \times 86$

Answer

7568

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(-2,9)
$ \triangle ABC $ માં $ \angle A: \angle B: \angle C = 5 : 7 : 8 $ હોય, તો $ \triangle ABC $ ના દરેક ખૂણાનું માપ શોધો.
બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલલેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો $?$
એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ $3.5$ મીઅને ઊંડાઈ $12$ મી છે. તેની ક્ષમતા $($કિલોલિટરમાં$)$ કેટલી થાય $?$
કિંમત મેળવો:
$(105)^3$
અવયવ પાડો : $ 49x^2 + 28xy + 4y^2 $
કિંમત મેળવો:
$153 \times 147$
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 103^3 $
નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(i) 90 100 વર્ગની અધઃસીમા અને ઉર્ધ્વસીમા જણાવો.
(ii) સ્તંભાલેખમાં X-અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે ?
જો $ x = 8 + 3\sqrt{7} $ હોય, તો $ x^2 + \frac{1}{x^2} $ ની કિંમત શોધો.