ધાતુનું દળ \(= (100 - 49.5) = 50.5\)
ધાતુનો તુલ્યભાર = (ધાતુ નું વજન) / (કલોરીન વજન) \( \times {\text{ 35}}{\text{.5}}\,\,\)
\( = \,\,\frac{{{\text{50}}{\text{.5}}}}{{{\text{49}}{\text{.50}}}} \times 35.5\,\, = \,\,36.21\)
સંયોજકતા = ( આશરે પરમાણુભાર) / (તુલ્યભાર) \( = \,\,\frac{{100}}{{36.21}}\,\, = \,\,2.7 \approx 3\)
આમ, ચોક્કસ પરમાણુભાર = તુલ્યભાર \(\times\) સંયોજકતા \(= 36.21 \) \(\times\) \(3 = 108.63\)
(આપેલ ) દ્રાવણની ધનતા $=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}$, મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}: \mathrm{Na}-23, \mathrm{Cl}-35.5$ )
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.