\(a=\frac{v d v}{d x}\)
\(a=\left[-\left(\frac{v_{0}}{x_{0}}\right) x+v_{0}\right]\left[-\frac{v_{0}}{x_{0}}\right]\)
\(a=\left(\frac{v_{0}}{x_{0}}\right)^{2} x-\frac{v_{0}^{2}}{x_{0}}\)
કથન $I$ : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે.
કથન $II$ : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
કારણ: નિયમિત ગતિમાં જેમ સમય વીતે તેમ પદાર્થનો વેગ વધતો જાય.