$5 kg$  ની રમકડાની કારનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.તો તે કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
  • A${y_{\max }} = 20m$
  • B${y_{\max }} = 15m$
  • C${y_{\max }} = 11m$
  • D${y_{\max }} = 5m$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)Work done \(=\) Gain in potential energy
Area under curve \(= mgh\)
\(⇒\) \(\frac{1}{2} \times 11 \times 100 = 5 \times 10 \times h\)
\(⇒\) \(h = 11m\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી $60^{\circ}$ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપરઆકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા $10 \mathrm{~N}$ ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર $10 \mathrm{~m}$ ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય__________થશે.

    $\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]$લો.

    View Solution
  • 2
    ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?
    View Solution
  • 3
    જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા .........  $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)
    View Solution
  • 4
    એક એલીવેટર $0.4 m/s $ ની અચળ ઝડપ સાથે $500 kg$ વજનને ઉંચકે છે. તેમાં વપરાયેલ મોટર ઓછામાં ઓછા કેટલા......$H.P.$ હોર્સ પાવરની હશે ?
    View Solution
  • 5
    એક કણ કે જે ફરજિયાત પણ $x-$ અક્ષ પર ગતિ કરે છે. તેના પર એ જ દિશામાં એક બળ લગાવવામાં આવે છે કે જે ઉગમબિંદુથી કણના અંતર $x$ સાથે $F(x) = -kx + ax^3$ અનુસાર બદલાય છે. જ્યા $k$  અને a ઘન અચળાંક છે. $x \ge 0$માટે પદાર્થની સ્થિતિ ઊર્જા $U (x)$ નો આલેખ કેવો હશે ?
    View Solution
  • 6
    $2\, kg$ દળનો પદાર્થ $1\, J / s$ જેટલો અચળ પાવર આપતા એંજિન દ્વારા ચાલે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરે છે. $9$ સેકન્ડમાં પદાર્થે કેટલા $m$ અંતર કાપશે?
    View Solution
  • 7
    $5 \,kg $ ના બ્લોક અને સપાટી  વચ્ચેનો ઘર્ષણાંક $ 0.2 $ છે,તેના પર $25\, N$ નું બળ દ્વારા $ 10 \,m $ ખસેડતાં તે ...... $J$ ગતિઊર્જા પ્રાપ્ત કરશે. $ (g = 10 \,ms^2)$
    View Solution
  • 8
    $m$ દળના એક સ્વયંસંચાલિત વાહનના એન્જિનનો અચળ પાવર $P$ અને પ્રવેગ $a\,\, = \,\,\frac{P}{{mv}}$ છે. (માની લો કે અહી ઘર્ષણ ગેરહાજર છે) $ V_1$ થી $V_2$ વેગના વધારા દરમિયાન તેના વડે કપાતું અંતર કેટલું હશે ?
    View Solution
  • 9
    એક કાર વિરામ થી $u\,m/s$ પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા $EJ$ છે.કારને $u\,m/s$ થી $2u\,m/s$ સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા $nE\,J$ છે.જ્યાં $n$નું મૂલ્ય ........ છે. 
    View Solution
  • 10
    બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$  ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?
    View Solution