ઘર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય
  • A
    ઋણ
  • B
    ધન
  • C
    શૂન્ય
  • D
    ઉપર પૈકી બધાજ
Easy
Download our app for free and get startedPlay store
d
(d)Work done by friction can be positive, negative and zero depending upon the situation.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 kg $ દળના એક બોકસને $1m$ લંબાઈના સમક્ષિતિજ સમતલ પર લટકાવેલ છે, જેમાં $8 N$ બળને લીધે શિરોલંબ દિશામાં તેની ઉંચાઈમાં $2m$  નો વધારો થાય છે. તો થતું ચોખ્ખુ કાર્ય કેટલા .....જૂલ હશે ?
    View Solution
  • 2
    આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. $x = 1 \;cm$ થી  $x = 5 \;cm $ સુધી પદાર્થના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા ......અર્ગ હશે ?
    View Solution
  • 3
    $0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 4
    $r$ ના વિધેયમાં સ્થિતિ ઊર્જા $U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}$ વડે આપવામાં આવે છે, જેમાં $r$ એ આંતરપરમાણીય અંતર, $A$ અને $B$ ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.
    View Solution
  • 5
    $e$  રેસ્ટીટયુશન ગુણાંક ધરાવતી સપાટી પર $h$  ઊંચાઇ પરથી દડો મુકત કરતાં બે અથડામણ બાદ દડો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 6
    એક કણને પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે $.....$ છે.
    View Solution
  • 7
    $m $ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $v_0$ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે.તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 8
    $2\, {kg}$ દળનો પદાર્થ $4\, {m} / {s}$ ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $\frac{x}{10} \,{m} / {s}$હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    $2000 kg$ દળની એક ગાડી $1$ મિનિટમાં $30m$ અંતર સુધી એક ક્રેન દ્વારા ઉંચકવામાં આવી છે. બીજી ક્રેન આ જ ક્રિયા $2$ મિનિટમાં કરે છે. દરેક ક્રેઈનને આપવામાં આવતો પાવર અનુકમે ..... હશે.
    View Solution
  • 10
    $20 kg$ નો પદાર્થ  $ 10 m/s $ ની ઝડપે ગતિ કરતો $5 kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બન્ને પદાર્થ ચોંટી જાય છે. તો તેમની સંયુકત ગતિઊર્જા …… $J$ થશે.
    View Solution