$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે
$A$. કણાભસૂત્ર $B$. અંતઃકોષરસ જળ $C$. નિલકણો $D$. ગોલ્ગીકાય
$E$. પેરોક્સીઝોમ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :