$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે
કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?