કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે $U=\left(2 x^2+3 y^3+2 z\right)$ વડે દર્શાવવામાં આવે છે. અહી $x, y$ અને $z$ મીટરમાં છે. બિંદુ $P(1$,$2,3)$ પરના કણ પર લાગતા બળના $x$ - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.
Download our app for free and get started