Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બલૂન $10\; m/s$ ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી $75$ મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે? ($g=10 \,{m} / {s}^{2}$ લો)
એક બોલને $h$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો $t_1$ અને $t_2$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
એક કણને $H$ ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં $u $ જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં $n$ ગણો છે. $H,u$ અને $n$ વચ્ચેનો સંબંધ શું થાય?
એક બિલ્ડિંગમાંથી બે બોલ $A$ અને $B$ ને એવી રીતે ફેકવામાં આવે છે કે, જેથી $A$ ઉપરની તરફ અને $B$ નીચે તરફ સમાન ઝડપે (બંને શિરોલંબ) ગતિ કરે. જો $v_{A}$ અને $v_{B}$ અનુક્રમે તેમના જમીન પર પહોંચવાના વેગ હોય, તો