Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ $(p-1)$ સેકંડમાં $S_1$ અને પ્રથમ $p$ સેકંડમાં $S_2$ સ્થાનાંતર કરે છે. તો $S_1+S_2$ સ્થાનાંતર સમયમાં________કરશે.
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કાણોની સ્થિતિ $x=10 t-2 t^2$ દ્વારા આપવામાં આવે છે. તે સમય $(t)$ ની ........... $s$ કિંમતે માટે થોડા સમય માટે સ્થિર થશે?
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?
$x-$ અક્ષની દિશામાં એક કણને $v_{0}$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે $ma =-\alpha x ^{2}$ છે. અંતર કે જ્યાં કણ અટકશે તે .......
પદાર્થ $A$ ને ઉપર તરફ $98\,m/s$ ના વેગથી ફેકવામાં આવે છે. બીજા પદાર્થ $B$ ને સમાન વેગથી ઉપર તરફ $4 \,sec$ પછી ફેકવામાં આવે છે, તો બંને પદાર્થ કેટલા સમય ($sec$) પછી મળશે?
એક કણ $x-$ દિશામાં $f$ પ્રવેગથી ગતિ કરે છે, જે સમય $t$ સાથે $ f=f_0 \left( {1 - \frac{t}{T}} \right)$ સૂત્ર અનુસાર બદલાય છે. જયાં $f_0 $ અને $ T$ અચળાંકો છે. $t=0$ સમયે કણનો વેગ શૂન્ય છે. $t=0 $ અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જયારે $f=0$ હોય, ત્યારે કણનો વેગ $(v_x)$ શું હશે?