Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ ને $52 \,m/s$ ના વેગ સાથે ઉપરની તરફ ફેકવામાં આવે છે. તો તે પદાર્થ ઊંચાઈ $h$ ને $10\, s$ ના અંતરાલમાં બે વખત પસાર કરે છે. તો $h$ નુ મૂલ્ય ........... $m$ હશે?
$100 \,m$ લંબાઈની બે ટ્રેનો અનુક્રમે $72 \,km / h$ અને $36 \,km /$ h ની ઝડપે એકબીજાને વિરદ્ધ સમાંતર ગતિ કરી રહી છે. તેઓ .......... $s$ સમયમાં એક્બીજાને પસાર કરશે?
$5\, {cm}$ ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં $35 \,{m} / {s}$ ના સમાન વેગથી $3\, {s}$ ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (${g}=10 \,{m} / {s}^{2}$ )
બોલ $A$ ને ઉપરની તરફ $10 \,m / s$ ઝડ૫ સાથે ફેકવામાં આવે છે. એ જ તત્કાલ પર બીજો બોલ $B$ બાકીની ઉંચાઈ $h$ પર થી મુક્ત થાય છે. $t$ સમયે, $A$ ની સાપેક્ષમાં $B$ ની ઝડ૫ કેટલી થાય?