Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બસથી $200 m$ પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ $2\ m/s^2$ અને કારનો પ્રવેગ $4\ m/s^2$ છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે?
એક પદાર્થ $40 \,m / s$ ની ઝડપ સાથે ઉપરની તરફ પ્રક્ષિપ્ત કરેલ છે. ઉપર તરફની મુસાફરીના અંતિમ બીજા ભાગમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર ......... $m$ થાય? [$g =9.8\, m / s ^2$ અને હવાના અવરોધને અવગણો]
એક માણસ ઘરેથી $2.5 \,km$ દૂર આવેલી માર્કેટ સુધી $5\,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,અને $7.5\,km/hr $ની ઝડપથી ઘરે પાછો આવે તો $0$ થી $40 \,min$ વચ્ચે સરેરાશ ઝડપ કેટલી થાય?
$2 \mathrm{~km}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ '$P$ આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં '$S$' બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર. . . . . . . થશે.
A body falling under gravity covers two points $\mathrm{A}$ and $\mathrm{B}$ separated by $80 \mathrm{~m}$ in $2 \mathrm{~s}$. The distance of upper point A from the starting point is $\mathrm{m}$ (use $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ).
એક ગ્રહ પર બોલને $100\; m$ ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી $\frac{1}{2}\;s $ માં તે $19\; m$ અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (${ms}^{-2}$ માં) કેટલું હશે?