Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ રેખીયપથ પર અરળ આવર્તગતિ કરે છે. મધ્યબિંદુથી $4$ મીટર અંતરે તેનો વેગ $3 \,ms ^{-1}$ છે અને મધ્યબિંદુથી $3 \,m$ અંતરે તેનો વેગ $4 \,ms ^{-1}$ છે. આ દોલકની કોણીય આવૃત્તિ અને કંપવિસ્તાર કેટલો હશે ?
સ્વરકાંટાને કંપન કરાવવામાં આવે છે,એક પદાર્થને મુકત કરતાં તે $10cm$ અંતર કાપે,ત્યારે સ્વરકાંટો $8$ વખત કંપન કરે છે,તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ... $Hz$ થાય?
$x=(5.0 \,m ) \cos \left[\left(2 \pi rad s ^{-1}\right) t+\pi / 4\right]$ સમીકરણ અનુસાર એક પદાર્થ સરળ આવર્તગતિ કરે છે. $t=1.5 \,s$ સમયે તેનાં પર લાગતો પ્રવેગ ............ $m/s^2$ હશે.