$K^{+} + e^{-} → K$
$1$ મોલ ($39$ ગ્રામ) પોટેશિયમ મેળવવા $1\, F$ વિદ્યુતજથ્થો જરૂરી છે.
$ 1/2 $મોલ ($19.5$ ગ્રામ) પોટેશિયમ મેળવવા $1/2$ વિદ્યુતજથ્થો
$AlCl3$ ના દ્રાવણમાંથી પણ તેટલો જ વિદ્યુતજથ્થો $(1/2 \,F) $ પસાર કરવામાં આવે છે.
$AlCl_3 → Al^{3+} + 3Cl^{-}$
$Al^{3+} + 3F → Al$
$3F$ વિદ્યુતજથ્થો $= $ મોલ ($27$ ગ્રામ $Al$) મળે. $1/2 F$ વિદ્યુતજથ્થો $= 4.5$ ગ્રામ $Al$ મળે.
$Cd^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Cd(s),$ $E^o = -0.40\, V, $
$ Ag^{+}(aq) + e- \rightarrow Ag(s),$ $ E^o = 0.80\, V$ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જા પરિવર્ત પ્રક્રિયા $2 Ag^{+}(aq) + Cd(s) \rightarrow 2 Ag (s) + Cd^{2+}(aq)$ માટે કેટલા ............... $\mathrm{KJ}$ થાય?
$P (5.0 × 10^{-5}), Q (7.0 × 10^{-8}), R (1.0 × 10^{-10}), S (9.2 × 10^{-3})$
$[Fe(CN)_6]^{4-} \rightarrow [Fe(CN)_6]^{3-} + e^{-1}\, ;$ $ E^o = -0.35\, V$
$Fe^{2+} \rightarrow Fe^{3+} + e^{-1}\ ;$ $E^o = -0.77\, V$
$Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V$
$Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V$
જો $F$ $96,500 C mol ^{-1}$ હોય, તો કોષનો $\Delta G ^{\circ}$ શોધો. ($kJ mol ^{-1}$ માં)
વિધાન $I :$ ${CH}_{3} {COOH}$ (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં ${KCl}$ (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે.
વિધાન $II :$ વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.