કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન $200\;K$ છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ $12\;\mu m$ નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ $\lambda= 4800\;\mathring A$ છે, તો આ તારાની સપાટીનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A,$ $K_A = 3 K_B$ છે. ઉષ્મીય સંતુલન દિવાલના છેડે તાપમાનનો તફાવત $20°C$ છે. $A$ ના છેડે તાપમાનનો તફાવત ..... $^oC$ શોધો.
એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર $P$ અને તે ${\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે છે. જો એ આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે $\frac{3}{4}{\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે, તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. આ $n$ નું મૂલ્ય કેટલું હશે?
બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........
જો તારાની ત્રીજ્યા $R$ હોય અને તે કાળા પદાર્થની જેમ વર્તતો હોય. તારાનું તાપમાન કેટલુ હોય જો $Q$ જેટલા દરથી ઉર્જા ઉત્પન્ન કરતી હોય તો ? ( $\sigma$ સ્ટીફન અચળાંક છે.)