કોઇ ફોટોસેલના કેથોડ $C$ પર $5\; eV$ ઊર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જિત ફાટોઇલેકટ્રોન્સની મહત્તમઊર્જા $2 \;eV$ છે. જો કેથોડ $C$ ની સાપેક્ષે $A$ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ ($V$ માં) કેટલો હોય તો $6\; eV$ ની ઊર્જાવાળા ફોટોનને $C$ પર આપાત કરવાથી ફોટોઇલેકટ્રોન્સ એનોડ $A$ પર નહીં પહોંચે?
  • A$-1$
  • B$-3$
  • C$+3$
  • D$+4$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
According to Einstein's photoelectric equation maximum kinetic energy of photoelectrons,

\(K E_{\max }=E_{v}-\phi\)

or \(2=5-\phi \quad \therefore \phi=3 \mathrm{eV}\)

When \(E_{v}=6 \mathrm{eV}\) then

\(KE_{\max }=6-3=3 \mathrm{eV}\)

or \(e\left(V_{\text {cathode }}-V_{\text {anode }}\right)=3 \mathrm{eV}\)

or \(V_{\text {cathode }}-V_{\text {anode }}=3 \mathrm{V}=-V_{\text {stopping }}\)

\(\therefore V_{\text {stoooing }}=-3 \mathrm{V}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઈલેક્ટ્રોનનું વેગમાન $P_m$ વડે બદલાતું હોય અને $0.50\ %$ ફેરફાર સાથે દ બ્રોગ્લી તરંગ લંબાઈ સંકળાયેલી હોય તો ઈલેક્ટ્રોનનું પ્રારંભિક વેગમાન શોધો.
    View Solution
  • 2
    વિદ્યુતભારની મદદથી ઇલેક્ટ્રોનના દળના મૂલ્યની શોધ કોને કરી હતી?
    View Solution
  • 3
    અલગ અલગ પ્રયોગમાં એક જ ધાતુ પર $4 \times 10^{15}\, Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે તો મુક્ત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે?
    View Solution
  • 4
    ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો
    View Solution
  • 5
    ધાતુનું કાર્ય વિધેય .........છે.
    View Solution
  • 6
    એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ $24\,W$નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા  $10\,cm$ અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ $.........\times 10^{-8}\,N$ છે.
    View Solution
  • 7
    ${10^{ - 6}}\ {m^2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર ${10^{ - 10}}\ W/{m^2}$ તીવ્રતા અને $5.6 \times {10^{ - 7}}\ m$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત થાય છે તો એક સેકન્ડમા પડતા ફોટોનની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 8
    ફેન્ક-હટ્ર્ઝના પ્રયોગમાં, હાઈડ્રોજન માટેના પ્રવાહ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ડીપ્ (ન્યૂનતમ) $10.2 \mathrm{~V}$ આગળ મળે છે. જ્યારે હાઈડ્રોજન પ્રથમ ઉત્તેજીત અવસ્થા (સ્તર) સુધી ઉત્તેજીત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ. . . . . . .$\mathrm{nm}$.

    (he $=1245 \mathrm{eVnm}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)

    View Solution
  • 9
    એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?
    View Solution
  • 10
    $m_N$ દળ ના એક ધીમેથી ગતિ કરતાં ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $M$ દળનો ન્યુક્લિયસ અનુક્રમે $m_1$ અને $5m_1$ દળના બે ન્યુક્લિયસ માં તૂટે છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ હોય તો બીજા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
    View Solution