$y = 0.03\,sin\,(450\,t -9x)$ છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે
$I.$ તાપમાન સાથે વધે.
$II.$ તાપમાન સાથે ધટે.
$III.$ દબાણ સાથે વધે.
$IV.$ દબાણથી સ્વતંત્ર હોય.
$V.$ તાપમાનથી સ્વતંત્ર હોય.
સાચું વિધાન કયું છે.