Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેકટ્રોન $V$ જેટલા ડ્રિફટ વેગથી ગતિ કરી વિધુતપ્રવાહ $I$ નું નિર્માણ કરે છે. તો બીજો વાયર જેમાં આડછેદની ત્રિજ્યા અડધી તથા ડ્રિફટ વેગ $2\,V$ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય $5\,\Omega$ ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ $...........\Omega$ હશે.