Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P, Q$ $2000\, \Omega$ અવરોધના સમાન તાર છે અને $M$ એ $PQ$ નું મધ્યબિંદુ છે. $P$ અને $M$ વચ્ચે $1000\, \Omega$ નો અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર જોડેલું છે. જ્યારે $PQ$ વચ્ચે $150$ વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વોલ્ટમીટરનું વાંચન ............. વોલ્ટ હશે.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $20 \,\Omega$ અવરોધ અને $300 \,cm$ લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી $(R.B.)$ અને $4 \,V emf$ ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' $R$ ' જેટલો અવરોધ રાખતાં $20 \,mV$ ના કોષ માટે $60 \,cm$ આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' $R$ ' નું મૂલ્ય ......... $\Omega$ થશે.