કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.
  • A
    ઋણ
  • B
    શૂન્ય
  • C
    ધન
  • D
    અનંત
NEET 2023, Easy
Download our app for free and get startedPlay store
b
\(\oint \vec{B} \cdot d \vec{s}=\) zero

Magnetic monopole doesn't exist.

Hence net magnetic flux through any closed surface is zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.
    View Solution
  • 2
    આકૃતિ પરથી મેગ્નેટિક મોમેન્ટની ગોઠવણી
    View Solution
  • 3
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ છે?
    View Solution
  • 4
    $2.5\,m$ વ્યાસ, $400$ આંટા અને $2\,A$ પ્રવાહ ધારીત ટોરોઈડમાં ચુંબકીય ક્ષેત્ર $10 \, T$  હોય તો એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ ($amp/m$ માં) કેટલો થાય?
    View Solution
  • 5
    એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ {B_0} $ અને શિરોલંબ ઘટક $ {V_0} $ સમાન હોય,તો ત્યાં પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 6
    ચુંબકની ચુંબકીય મોમેન્ટ $2.5\,J{T^{ - 1}}$ છે.તેને ચુંબકીયક્ષેત્ર $0.2\,T.$ માં સમતોલન સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લઇ જવા માટે કેટલા........$J$ કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    બે ચુંબકીય ધુવમાન $10 \,A-m $ અને $ 40 \,A-m $ ને $30\,cm$  અંતરે મૂકતાં ચુંબકીયક્ષેત્ર શૂન્ય કયાં થશે?
    View Solution
  • 8
    એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .
    View Solution
  • 9
    બે ટૂંકા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોત્તર $27: 8$ છે. જ્યારે વિચલિત મેગ્નેટો મીટરની વિરૂદ્વ તરફ રાખીઓ તો તે વિચલન દર્શાવે છે. જો નબળા ચુંબકનું અંતર વિચલિત મેગ્નેટોમીટરનાં કેન્દ્રથી $0.12 \;m$ દૂર હોય તો કેન્દ્રથી પ્રબળ ચુંબકનું અંતર
    View Solution
  • 10
    ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm $ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર ${B_H} = 0.3 \times {10^{ - 4}},wb/{m^2}$ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
    View Solution