Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક છોકરો રિસાણો2 Marks
Question
કોઈ વસ્તુ મેળવવા માટે રિસાવું જોઈએ કે નહીં? કેમ?
✓
Answer
કોઈ વસ્તુ મેળવવા માટે આપણે રિસાવું ન જોઈએ. કારણ કે આપણે (બાળકો) જેની માગણી કરીએ છીએ તે ઘણીવાર આપણા માટે નુકસાનકારક હોય છે. તેથી વડીલો આપણને તે આપતા નથી. આ ઉપરાંત, જો આપણી માંગણી યોગ્ય હોય, તો વડીલો ક્યારેય ના પાડતા નથી - એ વાત પણ આપણે સમજવી જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.