Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIલો, પાથરી મારી વાત2 Marks
Question
પાથરણાંવાળાંને ક્યારે ક્યારે નુકસાન થતું?
✓
Answer
મ્યુનિસિપાલિટીવાળા, પોલીસ કે દબાણ હટાવવા-
વાળા આવીને માલનાં કટ્ટાં અને ત્રાજવાં ભરી જઈને ગોડાઉન
ભેગું કરી દેતા. પૈસા ભરીને આ માલ છોડાવતાં સાંજ પડી જતી.
આમ ધંધો બગડતો, માલ પણ બગડી જતો અને પૈસા પણ
ભરવા પડતા. આમ સરવાળે પાથરણાંવાળાને મોટું નુકસાન થતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.