Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરેશાશ $10\,m$ ની ત્રિજ્યા ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને $2 \;rad s ^{-1}$ થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય $2 \times 10^{-5}\,T$ અને ચુંબકીય અવરોધ $12.56\,\Omega$ હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ $\dots\dots\dots\;A$ હશે.
$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.
$200$ આંટાની સંખ્યા અને $0.20 \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું પ્રતિ સેકન્ડ અડધુ ભ્રમણ કરે છે અને ગૂંચળાની પરિભ્રમણ અક્ષને લંબ તેવા $0.01 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગૂંચળામાં ઉત્પન્ન મહત્તમ વોલ્ટે $\frac{2 \pi}{\beta}$ હોયછે, તો $\beta$ નું મૂલ્ય__________હશે.
પ્રાથમિક ગૂંચળામાં $3000$ આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન $2.3 \mathrm{kV}$ નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં $230 \mathrm{~V}$ મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં $5 \mathrm{~A}$ પ્રવાહ અને તેની કાર્યક્ષમતા $90 \%$ છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ_____ $A$છે.
એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.