કોઇલ $y-z$ સમતલમાં રહેલી છે,તે $x$ - અક્ષ સાથે $30^{\circ}$નો ખૂણો બનાવે છે, તેમાં આંટાની સંખ્યા $N$ અને પ્રવાહ $I$ છે.જો ચુંબકીયક્ષેત્ર ધન $X$ - અક્ષની દિશામાં છે, તો કોઇલ પર લાગતું ટોર્ક .  (કોઇલની ત્રિજ્યા $R$ છે) ($N \cdot m$ માં)

$\left(N=100, I=1 A, R=2\, m, B=\frac{1}{\pi} T\right)$

  • A$100$
  • B$50$
  • C$200$
  • D$150$
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
c
The torque experienced by the coil is calculated as,

\(\tau=N L A B \sin \theta\)

\(=N I\left(\pi R^{2}\right) B \sin 30^{\circ}\)

\(=100 \times \pi \times(2)^{2} \times \frac{1}{\pi} \times \frac{1}{2}\)

\(=200 N - m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,mV$  વોલ્ટેજક્ષમતા ધરાવતા મિલી વોલ્ટમીટરને $25 \,A$ પ્રવાહક્ષમતા ધરાવતા એમીટરમાં ફેરવવામાં આવે છે. તો જરૂરી શંટનું મૂલ્ય ($\Omega$ માં) .... 
    View Solution
  • 2
    ન્યુક્લિયસને ફરતે ભમણ કરતા અને $L$ જેટલું કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન $(e)$ ની ચુંબકીય ચાકમાત્રા $...............$ વડે આપી શકાય છે.
    View Solution
  • 3
    $5\,cm$ ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ $37.68 \times 10^{-4}\,T$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ $..........\;A$ છે. [ધારો કે આંટાની સંખ્યા $100$ છે અને $\pi=3.14$ ]
    View Solution
  • 4
    $100 \;\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એ $10\; mA$ વિદ્યુતપ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન આવે છે. તો શંટનું મુલ્ય કેટલો હોવો જોઈએ કે જેથી તે $100 \;mA$ વિદ્યુતપ્રવાહ માપી શકે?
    View Solution
  • 5
    એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, તો .....
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર $5.0 \mathrm{~cm}$ છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ $\mu \mathrm{T}$છે.

    (આપેલ છે  : $\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}$ )

    View Solution
  • 7
    $5 \mathrm{eV}$ ગતિઊર્જા ધરાવતો એક ઈલેકટ્રોન $3 \mu \mathrm{T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે લગાવવામાં આવે છે. ઇલેકટ્રોન ત જ માર્ગ ઉપર ગતિ ચાલુ રાખે તે માટે જરૂરી $E$નું મૂલ્ય. . . . . . $\mathrm{NC}^{-1}$ થશે. (ઇલેકટ્રોનનું દળ =  $9 \times 10^{-31} \mathrm{~kg},$ ઈલેકટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ $(Idl)$ ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે.

    વિધાન $II$ :બાયો-સાર્વટનો નિયમ વીજભાર $q$ માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ $Idl$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ $q$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
    View Solution
  • 10
    $90\, \Omega$ અવરોધ ધરાવતી કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $90\%$ ઘટાડવા માટે ........... $\Omega$ મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો પડે?
    View Solution