Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે આપેલ $LCR$ પરિપથને $V_{ac}$ વૉલ્ટ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ($Hz$ માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.
$120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
$2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?