MCQ
કોઈપણ બે સદિશો $\vec a $ અને $ \,\vec b $માટે સાચું વિધાન કયું છે ?
  • A
    $|\vec a + \,\vec b |\,\, \ge \,\,|\vec a |\,\, - \;\,|\vec b |\,$
  • B
    $|\vec a + \,\vec b |\,\, = \,|\vec a |\,\, + \;\,|\vec b |\,$
  • C
    $|\vec a + \,\vec b |\,\, \ge \,|\vec a |\,\, + \;\,|\vec b |\,$
  • D
    $|\vec a - \,\vec b |\,\, = \,|\vec a |\,\, - \;\,|\vec b |\,$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણ${1,2,3,..,20}$ માંથી $4$ સંખ્યાઓ યાદ્રચ્છિક રીતે પુરવણી સિવાય પસંદ કરાય છે.

વિધાન $1$: પસંદ કરાયેલી $4$ સંખ્યાઓ ક્રમમાં ગોઠવતાં સમાંતર શ્રેણી મળે તેની સંભાવના $\frac{1}{{85}}$ છે.

વિધાન $2$:જો પસંદ થયેલી $4 $ સંખ્યાઓ સમાંતર શ્રેણી રચે તો સામાન્ય તફાવતની શક્ય કિંમતો $\left( { \pm 1, \pm 2, \pm 3, \pm 4, \pm 5} \right)$ છે.

જો $f'(2)=2,f''(2)=1,$ તો $\mathop {\lim }\limits_{x \to 2} \frac{{2{x^2} - 4f'\left( x \right)}}{{x - 2}}$ ની કીંમત $..........$ છે.
જો $f(x) = \left\{ \begin{array}{l}{x^2}\sin \frac{1}{x},\;\;\;{\rm{when\,\, }}x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,0,\,\,\,\,{\rm{when\,\,}}\,x = 0\end{array} \right.$, તો
$I = \int {\frac{{dx}}{{(1 + {e^x})\,\,(1 + {e^{ - x}})}}} $નું સંકલન મેળવો.
જો  $\int_{-\pi / 2}^{\pi / 2} \frac{8 \sqrt{2} \cos x d x}{\left(1+e^{\sin x}\right)\left(1+\sin ^4 x\right)}=\alpha \pi+\beta \log _e(3+2$ $\sqrt{2}$ ), જ્યાં  $\alpha, \beta$ પૂર્ણકો હોય, તો  $\alpha^2+\beta^2$=.........................
$y = 2x^3 - 21x^2 + 36x - 20$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય ?
પ્રદેશ $A\,\, = \,\left\{ {\left( {x\,,\,y} \right)\,:\,{x^2}\, \le \,y\, \le \,x + 2} \right\}$ નું ક્ષેત્રફળ મેળવો.
જો $\int {\frac{1}{{x + {x^5}}}dx = f(x) + c} $, તો $\int {\frac{{{x^4}}}{{x + {x^5}}}dx} $ =
${\sec ^{ - 1}}[\sec ( - {30^o})] = $ ...... $^o$
$\int\limits_{ - 2}^3 {|1 - {x^2}|dx = ..........} $