કોલમ $-I$ અને કોલમ $-II$ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોલમ $-I$

કોલમ $-II$

$A.$ સૂક્ષ્મતંતુ

$(i)$ ગ્લાયકોકેલિકસ

$B.$ સૂક્ષ્મનલિકા

$(ii)$ એકિટન

$C.$ કશા

$(iii)$ ટયુબ્યુલીન

$D.$ જીવાણુનું બાહ્યસ્તર

$(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ

  • A$(A-ii), (B-iii), (C-iv), (D-i) $
  • B$(A-iii), (B-ii), (C-iv), (D-i) $
  • C$(A-ii), (B-iii), (C-i), (D-iv) $
  • D$(A-iv), (B-i), (C-iii), (D-ii) $
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીનોફોર$/$બેક્ટરિયાનું જીનીમ કે ન્યુક્લિઓઇડ …... નું બનેલ છે.
    View Solution
  • 2
    .......એ લિપીડ બાયલેયરમાંથી પસાર થઈ શકતું નથી. તેમને સાનુકુલિત વહન માટેનાં પટલમાં વાહક પ્રોટીનની જરૂરિયાત પડે છે
    View Solution
  • 3
    અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ પટલ :
    View Solution
  • 4
    .......... ગોળાકાર પ્રોટિન ટયૂબ્યુલિનની બનેલી છે.
    View Solution
  • 5
     એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી કયો હરિતકણનો આકાર નથી ?
    View Solution
  • 7
    $S -$ વિધાન : રોબર્ટ બ્રાઉને કોષ શબ્દ આપ્યો.

    $R -$ કારણ : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    View Solution
  • 8
    નીચે આપેલ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર છે.
    View Solution
  • 9
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 10
    કોષની કઈ અંગિકા સ્ટીરોઈડ્‌સનું સંશ્લેષણ કરે છે?
    View Solution