$R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.
$R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.
કોલમ $I$ | કોલમ $II$ |
$I.$ ચલિત જીવાણુ | $p.$ શ્લેષમી સ્તર |
$II.$ ગ્લાયકોકેલિક્સ | $q.$ રીબોઝોમ્સ |
$III.$ વાયુયુક્ત રસધાની | $r.$ ફ્લેજેલીન પ્રોટીન |
$IV.$ $20\,nm$ વ્યાસ | $s.$ સ્વોપજીવી જીવાણું |