.વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.
$A$. કણાભસૂત્ર $B$. અંતઃકોષરસ જળ $C$. નિલકણો $D$. ગોલ્ગીકાય
$E$. પેરોક્સીઝોમ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
કણિકાવિહિન અંત:કોષરસજાળ $= ......Q...........$
ઉપરની અંત:કોષરસજાળ ક્યાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે?
$R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.