Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે $CE$ સંરયનામાં $V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega$ અને $\beta=100$ હોય, તો બેઝ પ્રવાહ $I_b$ નું મૂલ્ય ........ છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયોડ $ D $ ને બાહ્ય અવરોધ $ R=100\;\Omega$ અને $3.5\; V\; emf $ વાળી બેટરી સાથે જોડેલો છે. જો ડાયોડની આસપાસ $0.5\; V $ નું બેરિયર પોટેન્શિયલ ઉદ્ભવતુ હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?
$1.6\,W$ પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન $8\,V$ હોય અને $3\,V$ અને $10\,V$ વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ $R_s$ નું મૂલ્ય $.........\Omega$ હોય.