Compton effect is the scattering of particles due to radiation and prove that photons have momenta.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટોસેલનાં કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે વર્ક ફંક્શન $w_1$ થી $w_2$ બદલાય છે. $\left(w_2\,>\,w_1\right)$ આ ફેરફાર પહેલા અને પછી સંતૃપ્ત વિદ્યુતપ્રવાહો $I_1$ અને $I_2$ છે અને બીજી બધી શરતો સમાન છે તો( $hv\,>\,w_2$ ધારો)
પ્રકાશના કિરણોની ત્રણ તરંગલંબાઈ $4144\,\mathring A, 4972\,\mathring A$ અને $6216\; \mathring A$ છે તથા કુલ તીવ્રતા $3.6 \times 10^{-3} \;Wm ^2$ નો આ ત્રણમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. $2.3\,eV$ વર્ક ફંકશન ધરાવતા ચોખ્ખા ધાતુની સપાટી પર $1\,cm ^2$ ક્ષેત્રફળ પર આ કિરણ આપાત થાય છે. ધારી લો કે અહી પરિવર્તનથી પ્રકાશનો કરે છે. $2\,s$ માં મુક્ત થતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા શોધો.
એક પ્રોટોન $Q = 120\ e$ ચાર્જ ધરાવતા ન્યુક્લિયસ ની દિશામાં ખૂબ દૂર અંતરેથી મારો કરવામાં આવે છે. $e$ એ વીજભાર છે. તે ન્યુક્લિયસની $10\ fm$ ના કલોઝેસ એપ્રોચ સુધી પહાUચે છે. તો પ્રોટોનની તેના શરૂઆતના સમયે દ બ્રોગ્લી તરંગ લંબાઈ .......છે. (પ્રોટોન નું દળ ${m_p}{\text{ = (5/3) }} \times {\text{ 1}}{{\text{0}}^{{\text{ - 27}}}}{\text{ kg;}}\,{\text{ h/e = 4}}{\text{.2 }}\, \times {\text{1}}{{\text{0}}^{{\text{ - 15}}}}{\text{ J}}{\text{.s/C; }}\,\frac{1}{{4\,\pi \,{\varepsilon _0}}}$$\, = \,\,9\,\, \times \,\,{10^9}\,m\,/\,\,F\,;\,\,\,1\,\,fm\,\, = \,\,{10^{ - 15}}m$ લો )
$\alpha $ -કણ પર $0.25\; Wb/m^2$ તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તે $0.83 \;cm$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરે છે. આ કણ સાથે સંકળાયેલ દ’બ્રોગ્લી તરંગલંબાઇ ............. $\mathring A$ હશે.