ફોટોનનું સ્થિર દળ કેટલું હોય.
  • A$0$
  • B$\infty $
  • C$0$ અને $\infty $ વચ્ચે
  • D
    ઇલેકટ્રોન જેટલું
Easy
Download our app for free and get startedPlay store
a
(a) According to Einstein's quantum theory light propagates in the form of packets i.e. quanta of energy, which is called photon.

The rest mass of photons is being zero. It can be shown, according to the relativity theory of light.

According to the relativistic theory equation, the mass of the photon is computed as:

\(m=\frac{m_{0}}{\sqrt{1-\frac{v^{2}}{c^{2}}}}\)

\(m_{0}=m \sqrt{1-\frac{v^{2}}{c^{2}}}\)

when \(v=0\)

So \(m_{0}=0\)

Where \(m_{0}\) is the rest mass of the Photon.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન ઊર્જા $E$ ધરાવતા ફોટોન અને ઇલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર ${\lambda _{{\rm{photon}}}}/{\lambda _{{\rm{electron}}}}$ કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 2
    $150$ વોલ્ટના સ્થિતિમાનથી ગતિ કરતાં કણની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $10^{-10}\ m$ છે. જો તે $600$ વોલ્ટના (પોટેન્શિયલ ડીફરન્સ) સાથે ગતિ કરે તો તેની તરંગ લંબાઈ કેટલા ........... $\mathop {\rm{A}}\limits^o $ હશે?
    View Solution
  • 3
    $2 eV$ નું વર્ક ફંકશન ધરાવતી ધાતુ પર $3.4 eV$ ઊર્જા ધરાવતો ફોટોન આપાત કરતાં ઇલેકટ્રોનની ગતિઊર્જા કેટલા .......... $eV$ થાય?
    View Solution
  • 4
    સોડિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઇ $5000\;\mathring A$ છે. ધાતુનું વર્કફંકશન કેટલું હશે?
    View Solution
  • 5
    એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?
    View Solution
  • 6
    ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ થાય છે જ્યારે ઘટના પ્રકાશમાં તે ચોક્કસ લઘુત્તમ .......... કરતાં વધુ હોય છે.
    View Solution
  • 7
    જ્યારે એક ગોળા પર $\lambda _1$ તરંગલંબાઈના ફોટોનને આપાત કરવામાં આવે ત્યારે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ મળે છે. જ્યારે $\lambda _2$ તરંગલંબાઈ વાપરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલા કરતાં ત્રણ ગણો મળે છે. જો $\lambda _3$ તરંગલંબાઈ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો મળે?
    View Solution
  • 8
    ધારો કે જ્યારે અનુક્મે $\lambda_{1}$ અને $\lambda_{2}$ જેટલી તરંગલંબાઈ ઘરાવતો એકરંગી પ્રકાશ કિરણ ધાતુ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે જો $\lambda_{1}=3 \lambda_{2}$ હોય તો ............
    View Solution
  • 9
    જો $4\ kW$ પાવરનો સ્ત્રોત $10^{20}$ ફોટોન/સેકન્ડ, ઉત્પન્ન કરે છે, તો વર્ણપટ્ની તદ્દન અલગ આ વિકિરણ ને .....કહે છે.
    View Solution
  • 10
    ફોટોસેલમાં આપાત થતાં ઈલેક્ટ્રોનની મહત્તમ ઊર્જા ........થી સ્વતંત્ર છે.
    View Solution