Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$500\, K$ પર પદાર્થ $'S'$ માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં ${\Delta _f}{G^o}$ અનુક્રમે $+100.7\, kcal\, mol^{-1}$ અને $+103\, kcal\, mol^{-1}$ છે. તો $500\, K$ પર પ્રવાહી $'S'$ નું બાષ્પદબાણ આશરે ..........$atm$ થશે. $(R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})$
$500\, K$ અને $1$ વાતા દબાણે પ્રવાહીના બાષ્પીભવન ઉષ્મા $10\, K\,cal$ મોલ છે. તો તે જ તાપમાને અને દબાણે $3$ મોલ પ્રવાહીના આંતરિક ઉર્જા ($\Delta U$) માં થતો ફેરફાર ............ $\mathrm{K\,cal}$ હશે ?
એક મોલ આદર્શવાયુ $1$ વાતાવરણદબાણે $10$ લીટર ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે અને $100$ લીટર ક્ષમતાનો નિર્વાતન બલ્બમાં દાખલ કરવામાં આવે છે. આ કિસ્સામાં કેટલા .... જુલ કાર્ય પૂર્ણ થયું ?